પૂમડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂમડું

નપુંસક લિંગ

  • 1

    રૂનો બહુ નાનો પિંડ.

  • 2

    વચ્ચેથી થોડો ભાગ વણીને બનાવેલી પૂમડાની વાટ.

  • 3

    ફૂલ.