પમરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પમરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મઘમઘવું; સુવાસ પસરવી.

મૂળ

सं. परिमल ઉપરથી ?અથવા दे. पम्हल= ફૂલનું કેસર