પય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પય

નપુંસક લિંગ

 • 1

  પાણી.

 • 2

  દૂધ.

મૂળ

सं.

પયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પયું

નપુંસક લિંગ

 • 1

  ઓલાણ (કૂવાનું).

મૂળ

सं. पद, કે दे. पया=ચૂલો પરથી?

પેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેય

વિશેષણ

 • 1

  પીવા યોગ્ય; પીવાનું.

મૂળ

सं.

પેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેય

નપુંસક લિંગ

 • 1

  પી શકાય એવું ખાદ્ય.

 • 2

  પીણું (ચા, કૉફી વગેરે).