પયગામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પયગામ

પુંલિંગ

  • 1

    પેગામ; સંદેશો.

  • 2

    ઈશ્વરી સંદેશો.

મૂળ

फा.