પ્યાદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્યાદું

નપુંસક લિંગ

  • 1

    શેતરંજમાં પેદળ સિપાઈનું મહોરું.

  • 2

    પેદળ સિપાઈ.

મૂળ

फा. पियादह