પ્યાદીમાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્યાદીમાત

સ્ત્રીલિંગ

  • 1

    પ્યાદાથી બાદશાહને આંતરવાનો શેતરંજનો એક દાવ.

મૂળ

फा. पियादह + अ. मात