ગુજરાતી

માં પ્યાલોની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્યાલો1પ્યાલો2

પ્યાલો1

પુંલિંગ

  • 1

    મોટું પવાલું; પાલો.

ગુજરાતી

માં પ્યાલોની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્યાલો1પ્યાલો2

પ્યાલો2

પુંલિંગ

  • 1

    જેમાં પ્યાલાના રૂપક કે પ્રતીક દ્ધારા ભક્તિ-જ્ઞાન કે અધ્યાત્મરસના પાનનો નિર્દેશ થતો હોય એવો એક ભજનપ્રકાર.