પયોધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પયોધર

પુંલિંગ

  • 1

    સ્તન.

  • 2

    વાદળ.

  • 3

    દરિયો.

મૂળ

सं.