નપુંસક લિંગ

 • 1

  પાચ.

મૂળ

સર૰ सं. पूय

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અળગું.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  યયાતિ અને શર્મિષ્ઠાનો પુત્ર.

મૂળ

सं.

વિશેષણ

 • 1

  પૂરેપૂરું; સંપૂર્ણ.

વિશેષણ

 • 1

  પૂર્ણ; ઊણું, ખંડિત, ઓછું કે અધૂરું નહિ એવું; પૂરું.

 • 2

  સમાપ્ત.

નપુંસક લિંગ

 • 1

  જામફળ; પેર.

નપુંસક લિંગ

 • 1

  સાંઠાની બે ગાંઠ વચ્ચેનો ભાગ.

મૂળ

सं. पर्वन्

ક્રિયાવિશેષણ

 • 1

  પ્રકારે.

 • 2

  પેઠે.

મૂળ

दे. पएर

ક્રિયાવિશેષણ

 • 1

  દૂર; અલગ.

નપુંસક લિંગ

 • 1

  નવા પાણીનું નદીનાળામાં જોસબંધ આવવું તે.

 • 2

  પૂરણપોળી ઇ૰નું પૂરણ.

મૂળ

सं. पूर

નપુંસક લિંગ

 • 1

  મીડું; શૂન્ય.

મૂળ

सं. पुर

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  દક્ષિણ અમેરિકાનો એક દેશ.

નપુંસક લિંગ

 • 1

  શહેર બહારનો વસવાટ; ઉપનગર.

વિશેષણ

 • 1

  પારકું.

 • 2

  અન્ય; બીજું.

 • 3

  દૂર; અતીત.

 • 4

  પછીનું; ઉત્તર.

 • 5

  પરમ; શ્રેષ્ઠ.

સ્ત્રીલિંગ

 • 1

  પોહ; મળસકાનું અજવાળું.

નપુંસક લિંગ

 • 1

  શહેર.

સ્ત્રીલિંગ

 • 1

  પેરાઈ.

નપુંસક લિંગ

 • 1

  પેરુ; જામફળ.

મૂળ

सं. पर्वन्

નપુંસક લિંગ

 • 1

  પર-અતીત હોવું તે.

 • 2

  શ્રેષ્ઠત્વ.

ક્રિયાવિશેષણ

 • 1

  પેઠે.

 • 2

  પ્રકારે.

 • 3

  પણે; પેલે ઠેકાણે.

 • 4

  પદ્યમાં વપરાતો પર; ઉપર.

વિશેષણ

 • 1

  પૂર; ભરેલું (સમાસમાં પૂર્વપદ તરીકે આવે છે.).

મૂળ

फा.

સ્ત્રીલિંગ

 • 1

  પ્રકાર; રીત.

 • 2

  ખબર.

 • 3

  તદબીર.

ક્રિયાવિશેષણ

 • 1

  પરત્વે.

પુંલિંગ

 • 1

  પગ.

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો પેરે; પેઠે.

નપુંસક લિંગ

 • 1

  પીછું.

મૂળ

फा.

ક્રિયાવિશેષણ

 • 1

  ઉપર.

મૂળ

प्रा. परि =ઉપર