પુરઃસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરઃસર

વિશેષણ

  • 1

    આગળ ચલાવનાર.

મૂળ

सं.

પુરઃસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરઃસર

અવ્યય

  • 1

    (સમાસને છેડે) સાથે-પૂર્વક. ઉદા૰ હેતુપુરઃસર.