પૂરક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂરક

વિશેષણ

  • 1

    (ખૂટતું) પૂરું કરનાર; 'સપ્લિમેન્ટરી' (જેમ કે, પૂરક પ્રશ્ન, માગણી) પું૰ પ્રાણાયામમાં શ્વાસ અંદર ખેંચવાની ક્રિયા.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    પૂરક આંકડો કે રકમ.

મૂળ

सं.