પ્રૅક્ટિકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૅક્ટિકલ

નપુંસક લિંગ

  • 1

    અભ્યાસમાં કરવાનું પ્રત્યક્ષ કામ કે તેની પરીક્ષા.

મૂળ

इं.

પ્રૅક્ટિકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૅક્ટિકલ

વિશેષણ

  • 1

    વહેવારુ.