પ્રૅક્ટિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૅક્ટિસ

સ્ત્રીલિંગ

 • 1

  દાક્તર, વકીલ, ઍકાઉન્ટન્ટ જેવાઓની વ્યાવસાયિક કામગીરી.

 • 2

  વ્યવસાય.

 • 3

  આચરણ.

મૂળ

इं.

પ્રૅક્ટિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૅક્ટિસ

સ્ત્રીલિંગ

 • 1

  વકીલાત કે દાક્તરીનું કામકાજ.

 • 2

  ટેવ; મહાવરો; અભ્યાસ.

મૂળ

इं.