પ્રકૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રકૃત

વિશેષણ

  • 1

    પ્રસ્તુત; જેની વાત ચાલુ હોય તેવું.

  • 2

    અવિકૃત; મૂળ સ્થિતિનું; કુદરતી.

મૂળ

सं.