પરકમ્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરકમ્મા

સ્ત્રીલિંગ

  • 1

    પરિક્રમણા; પ્રદક્ષિણા.

મૂળ

प्रा. परिक्कम ( सं. परिक्रम)