પ્રકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રકરણ

નપુંસક લિંગ

 • 1

  પ્રસંગ; વિષય.

 • 2

  ગ્રંથનો વિભાગ; અધ્યાય.

 • 3

  કોઈ બાબત ઉપરનો સંપૂર્ણ વ્યવહાર-મામલો.

 • 4

  કશું કરવાનું ખાસ વિધાન કરતું વચન.

 • 5

  કાવ્યશાસ્ત્ર
  કવિકલ્પિત વસ્તુવાળું રૂપક નાટક.

મૂળ

सं.