પ્રક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રક્રમ

પુંલિંગ

  • 1

    પગલું.

  • 2

    શરૂઆત.

  • 3

    ક્રમ; વ્યવસ્થા.

મૂળ

सं.