પ્રક્રિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રક્રિયા

સ્ત્રીલિંગ

 • 1

  કાર્યપ્રણાલી; પદ્ધતિ; રીત.

 • 2

  અનુષ્ઠાન; ક્રિયા.

 • 3

  પ્રકરણ; ખંડ.

 • 4

  વ્યાકર​ણ
  શબ્દ જોડવા-બનાવવાની રીત.

મૂળ

सं.