પ્રેક્ષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેક્ષક

પુંલિંગ

  • 1

    જોનારો.

  • 2

    પરિષદ, સભા વગેરેમાં માત્ર જોવા સાંભળવા આવનાર.

મૂળ

सं.