ગુજરાતી

માં પ્રક્ષેપની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્રક્ષેપ1પ્રક્ષેપ2

પ્રક્ષેપ1

પુંલિંગ

 • 1

  નાખવું-ફેંકવું તે.

 • 2

  પાછળથી ઉમેરવું કે ઉમેરેલું તે.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  'પ્રોજેક્ષન'.

ગુજરાતી

માં પ્રક્ષેપની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્રક્ષેપ1પ્રક્ષેપ2

પ્રક્ષેપ2

પુંલિંગ

 • 1

  નવી સામગ્રીના પ્રવેશ અથવા સંપાદકીય ટિપ્પણને કારણે કૃતિમાં થતો ફેરફાર; ક્ષેપક; અંતર્વેશન, ઉમેરણ (સા.).

મૂળ

सं.