પ્રક્ષેપાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રક્ષેપાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    દૂર સુધી માર કરી શકે તેવું અસ્ત્ર; 'મિસાઇલ'.