ગુજરાતી

માં પરકારની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરકાર1પ્રકાર2

પરકાર1

પુંલિંગ

 • 1

  વર્તુલ દોરવાનો કંપાસ.

 • 2

  હોકાયંત્ર (?).

મૂળ

फा.

ગુજરાતી

માં પરકારની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરકાર1પ્રકાર2

પ્રકાર2

પુંલિંગ

 • 1

  ભેદ; જાત.

 • 2

  રીત; તરેહ.

મૂળ

सं.