પ્રકાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રકાશ

પુંલિંગ

  • 1

    અજવાળું.

  • 2

    પ્રસિદ્ધ; પ્રાગટ્ય.

  • 3

    સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.