પ્રકાશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રકાશન

નપુંસક લિંગ

  • 1

    પ્રકાશિત કરવું તે.

  • 2

    પ્રસિદ્ધ કરેલો ગ્રંથ.