પ્રકાશવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રકાશવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચળકવું; તેજ મારવું; શોભવું.

  • 2

    પ્રકાશમાં કે બહાર આવવું; જાહેર થવું.

મૂળ

सं. प्रकाश्

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રકાશિત કરવું; બહાર પાડવું; પ્રસિદ્ધ કરવું.