પ્રકોષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રકોષ્ઠ

પુંલિંગ

  • 1

    કોણીની નીચેનો કાંડા સુધીનો હાથનો ભાગ; અગ્રભુજા.

  • 2

    મહેલના દરવાજાની પાસેનો ઓરડો.

  • 3

    ચોક.

મૂળ

सं.