પરખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરખ

સ્ત્રીલિંગ

 • 1

  પરખવું તે.

 • 2

  પરીક્ષા.

મૂળ

પરખવું પરથી

પુર્ખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુર્ખ

પુંલિંગ

 • 1

  +પુરુષ.

પ્રેંખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેંખ

પુંલિંગ

 • 1

  ઝૂલો; આંદોલન.

 • 2

  સંગીતનો એક અલંકાર.

મૂળ

सं.