પરખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પારખવું; પરીક્ષા કરવી.

  • 2

    ઓળખવું (પરખી કાઢવું).

મૂળ

सं. परीक्ष्, प्रा. परिक्ख