પરખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરખાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઓળખાવું; 'પ(-પા)રખવું'નું કર્મણિ.

  • 2

    લાક્ષણિક યોગ્ય વર તરીકે ગણાવું-ઝડપાવું.