પ્રેંખિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેંખિત

વિશેષણ

  • 1

    ડોલતું; આંદોલનયુક્ત.

નપુંસક લિંગ

  • 1

    સંગીતનો એક અલંકાર.