પ્રગટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રગટ

વિશેષણ

 • 1

  પ્રકટ; પ્રગટ; ખુલ્લું.

 • 2

  પ્રત્યક્ષ.

 • 3

  પ્રસિદ્ધ; પ્રકાશિત (પુસ્તક).

પ્રગટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રગટ

અવ્યય

 • 1

  પ્રકટ; પ્રગટ; ખુલ્લું.

 • 2

  પ્રત્યક્ષ.

 • 3

  પ્રસિદ્ધ; પ્રકાશિત (પુસ્તક).

 • 4

  ખુલ્લી રીતે; જાહેર રીતે.