પ્રગલ્ભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રગલ્ભ

વિશેષણ

 • 1

  પ્રૌઢ; ગંભીર.

 • 2

  ઉંમરે પહોંચેલું; પુખ્ત.

 • 3

  નિર્ભય; નીડર.

 • 4

  નિર્લજ્જ; ધૃષ્ટ.

 • 5

  ઉદ્ધત; અભિમાની.

મૂળ

सं.