પ્રઘાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રઘાત

પુંલિંગ

  • 1

    રિવાજ; ચાલ; ધારો; પ્રથા.

મૂળ

સર૰ म., सं.