પ્રચ્છર્દન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રચ્છર્દન

નપુંસક લિંગ

  • 1

    શ્વાસ બહાર કાઢવો તે.

  • 2

    ઊલટી.

મૂળ

सं.