પ્રચ્છાદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રચ્છાદન

નપુંસક લિંગ

  • 1

    ઢાંકવું તે; છુપાવવું તે.

  • 2

    ઉપરણું.

  • 3

    ચાદર (પથારી માટેની).

મૂળ

सं.