પરચૂટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરચૂટણ

વિશેષણ

  • 1

    જુદું જુદું; કુટકળ.

મૂળ

सं. पचूर्ण? સર૰ म. परचूरण

પરચૂટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરચૂટણ

નપુંસક લિંગ

  • 1

    ખુરદો.