પરચૂરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરચૂરણ

વિશેષણ

  • 1

    જુદું જુદું; કુટકળ.

મૂળ

सं. पचूर्ण? સર૰ म. परचूरण

પરચૂરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરચૂરણ

નપુંસક લિંગ

  • 1

    ખુરદો.

મૂળ

सं. पचूर्ण? સર૰ म. परचूरण