પર્ચા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર્ચા

પુંલિંગ

 • 1

  કાગળનો નાનો ટુકડો.

 • 2

  પત્ર; ચિઠ્ઠી.

 • 3

  છાપું.

 • 4

  પરીક્ષાનું પ્રશ્નપત્ર.

મૂળ

फा.