ગુજરાતી

માં પરજની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરેજ1પરજ2પરજ3પરજ4

પરેજ1

વિશેષણ

 • 1

  પરહેજ; બંધનમાં પડેલું; કેદી.

 • 2

  કરી-પરહેજી પાળનારું.

 • 3

  પરહેજગાર.

સ્ત્રીલિંગ

 • 1

  પરહેજ; બંધનમાં પડેલું; કેદી.

 • 2

  કરી-પરહેજી પાળનારું.

 • 3

  પરહેજગાર.

 • 4

  કરી.

 • 5

  સંયમ; નઠારાં કામોથી દૂર રહેવું તે.

ગુજરાતી

માં પરજની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરેજ1પરજ2પરજ3પરજ4

પરજ2

પુંલિંગ

 • 1

  એક રાગ.

મૂળ

સર૰ म., हिं.

ગુજરાતી

માં પરજની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરેજ1પરજ2પરજ3પરજ4

પરજ3

પુંલિંગ

 • 1

  તરવારની મૂઠ આગળનો ટોપલી જેવો ભાગ.

 • 2

  ઢાલની મૂઠ–પકડ.

મૂળ

સર૰ म.

ગુજરાતી

માં પરજની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરેજ1પરજ2પરજ3પરજ4

પરજ4

સ્ત્રીલિંગ

 • 1

  પ્રજા; જાત; વર્ગ.

મૂળ

सं. प्रजा ઉપરથી