પરજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરજન

પુંલિંગ

  • 1

    પારકું-સંબંધી નહિ એવું માણસ; 'સ્વજન'થી ઊલટું તે.

મૂળ

सं.

પુરંજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરંજન

પુંલિંગ

  • 1

    જીવાત્મા.

મૂળ

सं.

પુરજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરજન

પુંલિંગ

  • 1

    શહેરનો માણસ; શહેરી.