પ્રજાપતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રજાપતિ

પુંલિંગ

 • 1

  સૃષ્ટિની ઉત્પત્તિનો અધિષ્ઠાતા દેવ; બ્રહ્મા.

 • 2

  રાજા.

 • 3

  લાક્ષણિક કુંભાર.

 • 4

  સૂર્યમાળાનો એક દૂરનો ગ્રહ; 'યુરેનસ'.