પરજાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરજાળવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો 'પરજળવું'નું પ્રેરક; સળગાવવું; બાળવું.

મૂળ

જુઓ પ્રજાળવું

પ્રજાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રજાળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'પ્રજાળવું'નું કર્મણિ.