પ્રજાવ્યાપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રજાવ્યાપી

વિશેષણ

  • 1

    આખી પ્રજામાં વ્યાપેલું; ખૂબ મોટું ને ફેલાયેલું.