પ્રજીવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રજીવ

પુંલિંગ

  • 1

    સૂક્ષ્મ એકકોષી પ્રાણી; 'પ્રોટોઝુઆ' (જેમ કે, અમીબા).

મૂળ

सं.