પ્રજીવક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રજીવક

નપુંસક લિંગ

  • 1

    વિટામીન; ખોરાકમાં હોતું એક પોષક-પ્રાણદાયી તત્ત્વ.

મૂળ

सं.