પરજીવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરજીવી

વિશેષણ

  • 1

    પારકા પર જીવનારું; પરાવલંબી; 'પૅરેસાઇટ'.

મૂળ

सं.