પર્ટિક્યુલર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર્ટિક્યુલર

વિશેષણ

  • 1

    ચીવટવાળું.

  • 2

    ચોક્કસ કે ખાસ; વિશિષ્ટ.

મૂળ

इं.