પરઠણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરઠણ

સ્ત્રીલિંગ

  • 1

    કબૂલાત; કરાર.

  • 2

    વર કે કન્યાની પહેરામણી તરીકે ઠરાવેલી રકમ.

મૂળ

પરઠવું ઉપરથી