પરઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરઠવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સ્થાપન કરવું; નક્કી કરવું; ઠરાવવું; કરાર કરવો.

મૂળ

प्रा. पइ- (-रि)ठ्ठव (सं. प्रति, परि+स्थापय्)