પરડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરડ

સ્ત્રીલિંગ

  • 1

    માથાફોડ.

  • 2

    લપ; પીડી.

મૂળ

सं. प्र+रट, प्रा. प +रड?

પરેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરેડ

સ્ત્રીલિંગ

  • 1

    કવાયત.

મૂળ

इं.